Business
UDAN નો બદલાયો પ્લાન, હવે રાજ્યો જણાવશે ક્યાં જોઈએ એરપોર્ટ, જાણો શું છે સ્કીમ
UDAN નો બદલાયો પ્લાન, હવે રાજ્યો જણાવશે ક્યાં જોઈએ એરપોર્ટ, જાણો શું છે સ્કીમ
નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને 21 રાજ્યો વચ્ચે મોડિફાઈડ UDAN સ્કીમ 2026 હેઠળ MoU થયા છે. રાજ્યો હવે એરસ્ટ્રિપ ઓળખી હવાઈ સેવાઓ વિસ્તૃત કરશે. આ યોજનામાં રાજ્યોની ભૂમિકા વધુ સક્રિય બની છે. 2016માં શરૂ થયેલી UDAN સ્કીમનો હેતુ અંતરિયાળ વિસ્તારોને જોડવાનો હતો. હવે VGFની અવધિ 3 થી 5 વર્ષ કરાઈ છે, જેથી લાંબા ગાળે સેવાઓ ટકાઉ રહે.