Science
Henri Kagan wins Nobel Prize at 95: Check out his contributions to chemistry and pharmacy
October 9, 2026
2,834 views
Priti Yog 2026: જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે અથવા તો તેનાથી યોગ બને છે, તો તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે. આ જ યોગોમાંથી એક પ્રીતિ યોગ છે. દ્રિક પંચાંગ પ્રમાણે 8 જૂન, 2026ની સવારે ખૂબ જ શુભ અને કલ્યાણકારી પ્રીતિ યોગ બનવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં પ્રીતિ યોગને અત્યંત શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર માનવામાં આવે છે. આ યોગના પ્રભાવથી માનવ સંબંધોમાં મધુરતા આવે છે અને અટકેલા કામ ગતિ પકડે છે.