Politics
धरना-प्रदर्शनों का नया कारोबार: लोकतंत्र की आड़ में आखिर किसके हित साधे जा रहे हैं?
October 10, 2026
1,612 views
આખા દેશમાં હાલમાં વિકાસની આંધળી દોડમાં પદયાત્રી હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે. આ મુદ્દે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો કે ‘રાહદારીનો ચાલવાનો અધિકાર વાહનો કરતાં વધુ મહત્વનો છે’, તેણે ભારતના આધુનિક શહેરી આયોજન સામે એક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતીય બંધારણે દેશના દરેક નાગરિકને સમાનતા અને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર આપ્યો છે. પરંતુ, જ્યારે વાત [...]