Business
Omnidocs strengthens market position with acquisition of WoodWing, backed by Main Capital Partners
October 19, 2026
2,756 views
Groundnut (Magfali) Price Today Gujarat (October 19, 2026) | મગફળી આજના બજાર ભાવ: રાજ્યભરના માર્કેટ યાર્ડોમાં હાલ મગફળીની ધૂમ આવક જોવા મળી રહી છે. તળાજા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ રૂ. 2535 સુધી બોલાયા છે. જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી નીચો ભાવ રૂ. 1000 પ્રતિ મણ નોંધાયો હતો. રાજકોટ, ગોંડલ, અમરેલી, મહુવા, ડીસા, હિંમતનગર સહિતના મોટાભાગના યાર્ડોમાં મગફળીના ભાવ ગુણવત્તા પ્રમાણે રૂ. 1000 થી રૂ. 2000 ની વચ્ચે જોવા મળ્યા હતા.