Business
RBI ગવર્નરે ગણાવ્યા ગ્લોબલ ઈકોનોમીના ચાર દુશ્મન, કેવી રીતે દુનિયાને ચેતવી?
RBI ગવર્નરે ગણાવ્યા ગ્લોબલ ઈકોનોમીના ચાર દુશ્મન, કેવી રીતે દુનિયાને ચેતવી?
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ મુંબઈમાં વૈશ્વિક અર્થતંત્ર સામે 4 મોટા જોખમો ગણાવ્યા. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ, ટેરિફ અનિશ્ચિતતાઓ, બોન્ડ યીલ્ડમાં વધારો અને AI શેરોના વેલ્યૂએશનમાં સુધારાનું જોખમ વૈશ્વિક વાતાવરણને તણાવપૂર્ણ બનાવી રહ્યું છે. આ પડકારો છતાં, ભારતીય અર્થતંત્રની આંતરિક મજબૂતી અને લચીલાપણું આ સમયનો સામનો કરવામાં મદદ કરી રહ્યું છે.