Politics
‘NEED MORE MONEY!’ Zelensky Again ‘BEGS’ EU For Billions To Keep Fighting Putin’s Army
October 16, 2026
1,636 views
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના સભ્યોની અરજી પર ગુજરાત હાઈકોર્ટે BCAની કેરટેકર બોડીને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટના આદેશનો ભંગ કરીને રોજિંદા વહીવટની મર્યાદા ઓળંગી નિર્ણયો લેવાયાનો આક્ષેપ છે. પ્રણવ અમીનને BCCI ચૂંટણીમાં પ્રતિનિધિ બનાવવાથી લઈને મોતીબાગ મેદાનની જાળવણી બંધ કરવા જેવા મુદ્દા ઉઠાવ્યા છે. કોર્ટે 7 દિવસમાં જવાબ માંગ્યો છે.