Politics

સાત વર્ષ બાદ પણ બીલ ગામના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઠેરના ઠેર

September 20, 2026 3,155 views 1 min read
સાત વર્ષ બાદ પણ બીલ ગામના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઠેરના ઠેર

સાત વર્ષ બાદ પણ બીલ ગામના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઠેરના ઠેર

બીલ ગામના હરિદર્શન ડુપ્લેક્સના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આજે વિરોધ પ્રદર્શન કર્યું. મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ થયાના 7 વર્ષ પછી પણ ગંદકી, ઉભરાતી ગટરો અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. મચ્છરના ઉપદ્રવથી રોગચાળાનો ભય છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.