Politics

Kirti Patel News:કીર્તિ પટેલને મોટો ઝટકો;ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો

July 27, 2026 3,187 views 1 min read
Kirti Patel News:કીર્તિ પટેલને મોટો ઝટકો;ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો

Kirti Patel News:કીર્તિ પટેલને મોટો ઝટકો;ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો

સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવાદમાં રહેતી કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેના આ આઈડી પર અંદાજીત 1.3 મિલિયન ફોલોઅર્સ હતા.